OLD IS GOLD
૧૯૮૦
યાદોં કા કારવાં
ઝીંદગીકે સફર મેં ગુઝર જાતેહે જો મકામ
વો ફિરનહી આતે
૧૯૮0 થી કાર્યરત સુરત નું ખ્યાતનામ
જુનું અને જાણીતું મહીધરપુરા જદાખાડી નું ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા
દક્ષીણ ગુજરાત માં ધંધાકીય રાશ - ગરબા નું આયોજન કરનારા સુરત નું સહુ પ્રથમ ઓર્ચેસ્ત્રા ઘનશ્યામ કુમાર જેણે ગરબા પ્રેમી જનતા ને ધંધાકીય રાશ ગરબા ની ઓળખ આપી.
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા એ મહીધર પુરા જદાખાડી થી ગરબાની સરુઆત કરી અને મહાવીર હેલ્થ ગ્રાઉન્ડ ,ચીકુવાડી ગ્રાઉન્ડ,વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ , હોલિડે ઈન હોટલ ગ્રાઉન્ડ ઓ એન જી સી ગ્રાઉન્ડ જેવા અનેક ગ્રાઉન્ડો પર રાશ ગરબા નું આયોજન કરી ખ્યાતી મેળવી છે
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા એ ગાંધી સ્મૃતિ ભવન,સરદાર હોલ, દર્પણ થીયેટર,રાજકુમાર,ગીતાંજલિ,જીવનજ્યોત,વૈશાલી,જેવા થીયેટરો,પાર્ટી પ્લોટ,પાર્ટી હોલ,કોલેજ મ્યુઝીકલ ઇવનિંગમાં પણ શો કરેલ છે અને કરે છે.
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા સાથે ફિલ્મ જગતના નામી સંગીતકારો એ પણ કામ કર્યું છે માઈ ફિલ્મ ફેમ મ્યુઝીક ડિરેક્ટ,નીબુડા નીબુડા ગીત ધોલી તારો ધોલ બાજે હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ રીધમ ઐરેનજર નીતિન શંકર,અનુપ શંકર,દિલીપ રાને, મૃણાલ સંપત,શ્યામ આવડે,સાઉન્ડ ઓપરેટર કૈલાશ કદમ, દિલીપ કેરકર, જેવા ઘણા કલાકારો સાથે કામ કરી નામ નાં મેળવી છે
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા એ દેશ ની સાથે વિદેશ માં પણ એટલીજ નામ ના મેળવી છે લંડન, સ્કોટલેન્ડ,અમેરિકા જેવા અનેક દેશો માં શો કરી નામ ના મેળવી છે
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા એ સુપરહિટ ફિલ્મ કલાકારો સાથે પણ સ્ટેજ શો કર્યા છે લંડન માં અમીરખાન સાથે,ગ્રેટ સિંગર અટ્ટાહ ઉલ્લાંખાં સાહેબ સુરત માં જયાપ્રદા, ફરહીન,સુલાક્ષાના પંડિત,પેન્ટલ,રામેશ્વરી,સદાશિવ ઉમ્રાપુરકર,દેવાનંદ,
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા ને સુરત ના નાં નાં મોટા દરેક કલાકારો એ પણ સાથ સહકાર આપ્યો છે અને આપતા રહે છે અને ભવિષ્ય માં આપતા રેહશે એવી અપેક્ષા, રાજેન્દ્ર બલાજીવાલા(કંસારા) જેમણે ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા ને ખુબ સારો સાથ સહકાર આપ્યો છે,
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા નાં નાં મોટા દરેક શો નું આયોજન કરે છે લગ્ન ગીત,રાશ ગરબા,સંગીત સંધ્યા,ગ્રુપ ડાન્સ,લગ્ન ઓર્ચેસ્ત્રા શો,અંતાક્ષરી,ગઝલ શો,ભજન,જેવા અનેક શો કરે છે
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા પોતાના અનુભવના નવા અને જુના સંભારણા ફોટો આલ્બમ રૂપે અને વિડીઓ રજુ કરી સંગીત પ્રેમી જનતા ને યાદ સ્વરૂપે ભેટ આપે છે અને હવે પછી આપતી રેહશે
૧૯૮0 થી કાર્યરત સુરત નું ખ્યાતનામ જુનું અને જાણીતું મહીધરપુરા જદાખાડી નું ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા
દક્ષીણ ગુજરાત માં ધંધાકીય રાશ - ગરબા નું આયોજન કરનારા સુરત નું સહુ પ્રથમ ઓર્ચેસ્ત્રા ઘનશ્યામ કુમાર જેણે ગરબા પ્રેમી જનતા ને ધંધાકીય રાશ ગરબા ની ઓળખ આપી.
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા એ મહીધર પુરા જદાખાડી થી ગરબાની સરુઆત કરી અને મહાવીર હેલ્થ ગ્રાઉન્ડ ,ચીકુવાડી ગ્રાઉન્ડ,વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ , હોલિડે ઈન હોટલ ગ્રાઉન્ડ ઓ એન જી સી ગ્રાઉન્ડ જેવા અનેક ગ્રાઉન્ડો પર રાશ ગરબા નું આયોજન કરી ખ્યાતી મેળવી છે
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા એ ગાંધી સ્મૃતિ ભવન,સરદાર હોલ, દર્પણ થીયેટર,રાજકુમાર,ગીતાંજલિ,જીવનજ્યોત,વૈશાલી,જેવા થીયેટરો,પાર્ટી પ્લોટ,પાર્ટી હોલ,કોલેજ મ્યુઝીકલ ઇવનિંગમાં પણ શો કરેલ છે અને કરે છે.
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા સાથે ફિલ્મ જગતના નામી સંગીતકારો એ પણ કામ કર્યું છે માઈ ફિલ્મ ફેમ મ્યુઝીક ડિરેક્ટ,નીબુડા નીબુડા ગીત ધોલી તારો ધોલ બાજે હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ રીધમ ઐરેનજર નીતિન શંકર,અનુપ શંકર,દિલીપ રાને, મૃણાલ સંપત,શ્યામ આવડે,સાઉન્ડ ઓપરેટર કૈલાશ કદમ, દિલીપ કેરકર, જેવા ઘણા કલાકારો સાથે કામ કરી નામ નાં મેળવી છે
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા એ દેશ ની સાથે વિદેશ માં પણ એટલીજ નામ ના મેળવી છે લંડન, સ્કોટલેન્ડ જેવા અનેક દેશો માં શો કરી નામ ના મેળવી છે
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા એ સુપરહિટ ફિલ્મ કલાકારો સાથે પણ સ્ટેજ શો કર્યા છે લંડન માં અમીરખાન સાથે, સુરત માં જયાપ્રદા, ફરહીન,સુલાક્ષાના પંડિત,પેન્ટલ,રામેશ્વરી,સદાશિવ ઉમ્રાપુરકર,દેવાનંદ,
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા ને સુરત ના નાં નાં મોટા દરેક કલાકારો એ પણ સાથ સહકાર આપ્યો છે અને આપતા રહે છે અને ભવિષ્ય માં આપતા રેહશે એવી અપેક્ષા, રાજેન્દ્ર બલાજીવાલા(કંસારા) જેમણે ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા ને ખુબ સારો સાથ સહકાર આપ્યો છે,
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા નાં નાં મોટા દરેક શો નું આયોજન કરે છે લગ્ન ગીત,રાશ ગરબા,સંગીત સંધ્યા,ગ્રુપ ડાન્સ,લગ્ન ઓર્ચેસ્ત્રા શો,અંતાક્ષરી,ગઝલ શો,ભજન,જેવા અનેક શો કરે છે
ઘનશ્યામ કુમાર ઓર્ચેસ્ત્રા પોતાના અનુભવના નવા અને જુના સંભારણા ફોટો આલ્બમ રૂપે અને વિડીઓ રજુ કરી સંગીત પ્રેમી જનતા ને યાદ સ્વરૂપે ભેટ આપે છે અને હવે પછી આપતી રેહશે
મારો સંપર્ક નંબર - ૯૮૯૮૨-૭૭૭૦૭ અને
વોટ્સપ નંબર - 8780505514 છે
mail - [email protected]